Chennai: South Korean auto major Hyundai Motor Company Wednesday revealed the first picture of its new generation i30 hatchback, ahead of its unveiling at the Frankfurt Motor Show next week.
In a statement, Hyundai said it expected the new generation i30 to build on the success of the original model and also the company's first model to be launched with the prefix 'i'. According to Hyundai, the original i30 was designed and engineered in Europe and rolled out of its factory in the Czech Republic in 2007. Last year, Hyundai sold 115,000 i30 units in Europe. After its July 2007 launch, the i30 went on to increase its sales in Europe every year, attracting 115,000 buyers in 2010 -- the highest-ever annual sales figure for an individual Hyundai model in Europe -- and achieving total sales of more than 350,000 units up to mid-2011. The model has been designed and engineered at the Hyundai Motor Europe Technical Centre in Rüsselsheim, Germany. Thomas Bürkle, chief designer at Hyundai Motor Europe Technical Centre, said: "The new generation i30 is recognisable thanks to the Hyundai family face with its signature hexagonal-shaped front grille and the jewel-like design of the headlamps, together with distinctive daytime running lights." While the company's two models, i10 and i20, are rolled out of its Indian plant near here for the global market, company officials said the i30 is being manufactured in Europe. Priced in the range of Rs 4.2 lakhs to Rs 4.5 lakhs, Honda Motors is all set to launch its hatchback Brio this month. With this the auto major would enter the one of the most competitive segments in the Indian auto industry.
Honda Brio will be competing with the likes of Maruti Swift, Hyundai i10, Toyota Etios Liva, Maruti A Star, Maruti Wagon R, Ford Figo etc. Car Watch: Launches in coming months The Japanese carmaker will be launching Brio after working on the drawbacks of its first small car Jazz that was launched two years ago. To be reportedly launched on September 27, India would only be the second market for 'Brio'. - ભારતના એસયૂવી સેકટરનો એક મોટો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વર્ચસ્વ પહેલેથી કાયમ છે - દેશના 60.5 ટકા એસયૂવી માર્કેટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કબ્જો છે - મહિન્દ્રાની આ નવી એસયૂવીને એક્સયૂવી 500 નામ આપવામાં આવ્યું છે - આ મહિન્દ્રાની પહેલી ગ્લોબલ પ્લેટફોર્મ પર તૈયાર થનાર એસયૂવી છે - કંપનીએ આ કારને દુનિયાના કેટલાંક હિસ્સામાં ટેસ્ટ માટે મોકલી છે - હાલ કંપનીએ તેના લોન્ચિંગની ડેટ અને તેની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી ભારતમાં ધૂમ મચાવશે મહિન્દ્રા ગ્રૂપ એક પોતાની નેક્સ્ટ જનરેશન એસયૂવી પર ઝડપથી કરી રહ્યું છે. આ એસયૂવી ભારતમાં અન્ય કાર કંપનીઓને જોરદાર પડકારશે. ભારતના એસયૂવી સેકટરનો એક મોટો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વર્ચસ્વ પહેલેથી કાયમ છે, દેશના 60.5 ટકા એસયૂવી માર્કેટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કબ્જો છે. જેમાં બોલેરો દેશની સૌથી વધુ વેચાતી કાર છે. આ કાર કંપનીએ 2000માં લોન્ચ કરી હતી, ત્યારબાદ જાયલો અને સ્કોર્પિયોનો નંબર આવે છે.
મહિન્દ્રાની આ નવી એસયૂવીને એક્સયૂવી 500 નામ આપવામાં આવ્યું છે. આ મહિન્દ્રાની પહેલી ગ્લોબલ પ્લેટફોર્મ પર તૈયાર થનાર એસયૂવી છે. કંપનીએ આ કારને દુનિયાના કેટલાંક હિસ્સામાં ટેસ્ટ માટે મોકલી છે, જેમાં દક્ષિણ આફ્રિકા, ભારત અને યુરોપના કેટલાંક દેશ સામેલ છે. તેનો હેતુ સ્કોર્પિયો અને હાઇ એન્ડ એસયૂવીની વચ્ચેની કેટેગરીને બનાવાનો હતો. મહિન્દ્રા કંપની ઘણા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. આ એસયુવીનું નિર્માણ મહિન્દ્રાના મહારાષ્ટ્ર સ્થિત ચાકનમાં થઇ રહ્યું છે. આ તક પર એમએન્ડએમના ચીફ એક્ઝિક્યુટિવ ઓટોમોટિવ રાજેશ જેજુરિકરે કહ્યું કે એસયૂવી 500 એસયૂવી ક્ષેત્રમાં એક મિલનો પત્થર સાબિત થશે. અમને પૂરી આશા છે કે એસયૂવી 500 એસયૂવી સેગમેન્ટમાં પોતાની મજબૂત પકડ બનાવી લેશે. હાલ કંપનીએ તેના લોન્ચિંગની ડેટ અને તેની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. Come 2014, Sanand, a small town around 40 kms from Ahmedabad, will be a name to reckon with in the country’s automotive sector. Following the re-entry of French car maker PSA Peugeot Citroen, the erstwhile sleepy town — already home to Tata Motors’ manufacturing plant for small car Nano — finds itself along the country’s prominent auto hubs like Pune in Maharashtra and Sriperumbudur in Tamil Nadu. In July, US-based Ford Motors had signed a deal with the state government for setting up a car manufacturing plant in the same town. “By 2014, Sanand will be a big auto hub in the range of Chennai and Pune. The Gujarat government had been focussing on Sanand to develop it as an auto-engineering hub because of its proximity of Ahmedabad,” said B B Swain, vice-chairman and managing director, Gujarat Industrial Development Corporation, which has allotted land to Ford and Tata Motors. Car makers have shown preference to Gujarat over other states due to its geographical advantage and infrastructure. By 2014, Sanand is likely to have an installed capacity of 655,000 cars annually after the two plants become functional.
Of these, Peugeot, of a total planned capacity of 340,000 units in phases, is aiming for an initial installed capacity of 165,000 cars a year by 2014. Ford India will also commission its car manufacturing facility by 2014 with a capacity of 240,000 units annually. According to the projections by car makers, Gujarat would have a manufacturing capacity of 765,000 cars per annum by 2014. This includes the existing capacities of Tata Motors’ Nano plant with 250,000 cars per annum and General Motors’ plant in Halol with 110,000 cars annually. Philippe Varin, chairman of the managing board, PSA Peugeot Citroën, attributes three reasons for choosing Sanand for its plant. “Availability of greenfield land and ready infrastructure are a couple of reasons for us to choose Sanand for the plant. Moreover, it is the enterprising nature of Gujarat that attracted us to the state.” In addition, with General Motors expanding existing capacity at its plant in Halol, Gujarat would be put onto the auto map of India with a total installed capacity of 765,000 cars per annum by 2014. This assumes importance when Tamil Nadu’s annual installed capacity is pegged at 1.28 million cars, while that of Maharashtra (most of which are in Pune) stands at 610,000 units. “Gujarat has a proactive administration. With respect to the auto industry, Gujarat also enjoys a huge supplier base which makes it one of the emerging auto hubs in India after Chennai, Talegaon and Chakan in Pune. After north India, western India has the second-largest supplier base with respect to the auto industry,” said P Balendran, vice-president, General Motors India. What’s more, going forward, if Maruti follows the foot-steps of global auto giants, then days are not far that Gujarat would command car manufacturing industry in the country with a staggering installed capacities of close to over 1.7 million cars per annum. This would pip Tamil Nadu (TN)’s numero-uno status for car manufacturing in India and put Gujarat in the distinct club of top 10 centres in the world for car manufacturing. Meanwhile, as per the figures provided by Society of Indian Automobile Manufacturers (SIAM), India’s total passenger vehicle production stood at 2,987,296 units for for 2010-11. બ્રિટનના એક કપલ પાસે એવી કાર છે જે છેલ્લા 107 વર્ષોથી એકપણ વખત ખરાબ નથી થઇ.એક સિલિન્ડરની આ કાર એક લીટર ઈંધણમાં 17 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. આ કારની વધુમાં વધુ ઝડપ 46 કિલોમીટર પ્રતિ કલાક છે.
વર્ષ 1904માં બનેલી આ બે સીટવાળી વોલ્સેલે-6 કારની હાલ બહુ સારી છે અને હાલમાં જ વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા કરાવવામાં આવેલું પરીક્ષણ પાસ કર્યું છે. આ કારના માલિક બ્રાયન કેસલી છે જેઓ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ડોરસેટ કાઉન્ટીમાં રહે છે. તેમણે આ કારને પોતાના એક મિત્ર પાસેથી 2004માં ખરીદી હતી.બ્રાયનની પત્ની પેટે કહ્યું, "આ કાર ક્યારેય ખરાબ નથી થઇ. તે બિલકુલ એ જ હાલતમાં છે, જેવી (નવી ખરીદી વખતે) ફેક્ટરીની બહાર નીકળી હતી." જર્મન કાર નિર્માતા કંપની મર્સીડીઝ બેન્ઝ ભારતીય બજારમાં ટૂંક સમયમાં જ નાની લક્ઝરી કાર રજૂ કરનાર છે. મર્સીડીઝે ગત ગુરુવારે ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની શાનદાર લક્ઝરી સેડાન સી ક્લાસ કાર રજૂ કરી. હાલના સમયમાં કંપની ભારતીય યુવાઓને પોતાનો નવો ટારગેટ બનાવી રહી છે. ભારતમાં લક્ઝરી કારોની શ્રેણીમાં મર્સીડીઝે શાનદાર સફળતા મેળવી છે અને ધીમે-ધીમે ભારતીય યુવાઓ મર્સીડીઝ બેન્ઝ તરફ ઝડપથી વળી રહ્યા છે.
ભારતીય યુવાઓની મોંઘી અને લક્ઝરી કારો તરફની પસંદગીને જોતા કંપનીએ પોતાની વ્યાવસાયિક નીતિમાં આ પરિવર્તન કર્યું છે. ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પહેલેથી જ હેચબેક કારોની બોલબાલા રહી છે, પછી તે મારૂતિની 800, વેગનઆર, સ્વિફ્ટ કે પછી હ્યુન્ડાઇની સેન્ટ્રો જ કેમ ન હોય. આ તમામ કારોએ ભારતીય બજારમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે. હેચબેક કારોમાં સૌથી મોટો ખરીદદાર વર્ગ ભારતીય યુવા જ છે. યુવાઓમાં નાની કારોનો જોરદાર ક્રેઝ દેખાઇ રહ્યો છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મર્સીડીઝ પણ ભારતીય યુવાઓના આ શોખનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મર્સીડીઝ આગામી વર્ષ સુધીમાં ભારતીય બજારમાં એક નવી લક્ઝરી નાની કાર રજૂ કરશે. કાર મારૂતિની સ્વીફ્ટ કે પછી હ્યુન્ડાઇની સેન્ટ્રો જેવી નહીં હોય. આ કારને કંપની લક્ઝરી પ્રિમિયમ હેચબેક તરીકે રજૂ કરશે. હાલ તો કંપનીએ પોતાની આ નવી કારની કીમત વિષે કોઇ જાણકારી નથી આપી રહી, પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તે મર્સીડીઝની આ નાની કારની કીમત લગભગ 15 લાખ રૂપિયાની આસપાસ રહેશે. આ સિવાય કંપની આ કારને ભવિષ્યમાં દિલ્હીમાં યોજાતા ઓટો એક્સપોમાં પણ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. દેશની મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝૂકીનું ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ માસમાં વેચાણ ૧૨.૭૪ ટકા ઘટીને ૯૧,૪૪૨ યુનિટ રહ્યું હતું. કંપનીએ ગત વર્ષના સમીક્ષા ગાળામાં ૧,૦૪,૭૯૧ યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. સ્થાનિક બજારોમાં કંપનીએ ૭૭,૦૮૬ યુનિટ વેચાણ કર્યું હતું. જે ગત વર્ષની ૯૨,૬૭૪ યુનિટની તુલનાએ ૧૬.૮૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટમાં એમએસઆઈની નિકાસ ૧૮.૪૮ ટકા વધીને ૧૪,૩૫૬ યુનિટ થઈ હતી જે ગત વર્ષના સમાન ગાળામાં ૧૨,૧૧૭ યુનિટ રહી હતી. સ્થાનિક માર્કેટમાં કંપનીની કુલ પેસેન્જર કારનું વેચાણ ૧૯.૨૧ ટકા ઘટીને ૬૩,૨૯૬ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૭૮,૩૫૧ યુનિટ રહ્યું હતું.
દરમિયાનમાં ૨૦૧૧ના ઓગસ્ટ માસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વેચાણમાં ૩૦ ટકાનો ઉછાળો થતાં ૩૭,૬૮૪ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૨૮,૯૦૩ યુનિટ રહ્યું હતું. સ્થાનિક બજારમાં કંપનીએ પોતાના વેચાણમાં ૩૧.૦૯ ટકાનો વધારો કરતાં ૩૫,૭૫૬ યુનિટ કર્યું હતું. જે ગત વર્ષના સમીક્ષા ગાળામાં ૨૭,૨૭૫ યુનિટ થયું હતું. કંપનીના થ્રી વ્હિલ વાહનોના વેચાણમાં ૨૬.૦૧ ટકાનો વધારો થતાં ૬,૩૯૪ યુનિટ રહ્યું હતું. ફોર વ્હિલરનું વેચાણ ૬૬.૭૭ ટકા વધીને ૧૨,૫૬૩ યુનિટ અને લાઈટ કોર્મિશયલ વાહનોનું વેચાણ ૧,૧૩૫ યુનિટ રહ્યું હતું. એમ એન્ડ એમની નિકાસ ૧૮.૪૩ ટકા વધીને ૧,૯૨૮ યુનિટ રહી હતી. તેમજ ટોયોટા કિર્લોસ્કરનું ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ મહિનામાં વેચાણ ૮૩.૮૨ ટકા વધીને ૧૧,૬૯૩ યુનિટ નોંધાયું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૬,૩૬૧ યુનિટ રહ્યું હતું. ૨૦૧૧નાઓગસ્ટ મહિનામાં સ્કોડાના વેચાણમાં ૨૦ ટકાની વૃદ્ધી થતાં ૧,૮૧૨ યુનિટ થયું હતું. જે ૨૦૧૦માં ૧,૫૧૨ યુનિટ રહ્યું હતું. તેમજ આ ગાળામાં હિરો મોટોકોર્પનું વેચાણ ૧૮.૬૧ ટકા વધીને ૫,૦૩,૬૫૪ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમિક્ષા ગાળામાં ૪,૨૪,૬૧૭ યુનિટ રહ્યું હતું. ચાલુ નાણાંકિય વર્ષના ઓગસ્ટ મહિનામાં હોન્ડાના વેચાણમાં ૨૫ ટકાનો વધારો થતાં ૬,૯૦૭ યુનિટ થયું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૫,૫૧૮ યુનિટ નોંધાયું હતું. કંપની વધારો(%માં) યુનિટ એમ એન્ડ એમ ૩૦ ૩૭,૬૮૪ ટોયોટા કિર્લોસ્કર ૮૩.૮૨ ૧૧,૬૯૩ સ્કોડા ૨૦ ૧,૮૧૨ હિરો મોટોકોર્પ ૧૮.૬૧ ૫,૦૩,૬૫૪ હોન્ડા ૨૫ ૬,૯૦૭ |
Ankit
|