Quora ગુજરાતી પરિવાર મીટપ
આપણી આગળની મિટપ્સ આપણે વગર કોઇ એજન્ડા સાથે કરી હતી, અને તેમાં અલગ અલગ લોકોને મળ્યા તેમણે ઓળખ્યા, થોડા નજીકથી સમજ્યા. આપણે WhatsApp અને ટેલિગ્રામ પર પણ બનાવ્યા. હવે આ મીટપમાં આપણે કોઈ મુદાઓ સાથે કરીયે જેમાં તમે તમારા મનને નજીક હોય એવા મુદ્દાઓ ફોર્મના માધ્યમથી મારા સુધી પહોચાડશો, એટલે હું એના પરથી મીટપનો એજન્ડા તૈયાર કરી સકું, અને સંચાલન વખતે ઓછા સમયમાં વધારે મુદ્દાઓ ને ન્યાય આપી શકીએ. બાકી જેમના જવાબો વાંચવાની મજા આવતી હોય, તો તેમને મળીને તો મજા આવાની જ છે. તો તૈયાર થઈ જાવ આવનારી આપણી ગુજરાતી ક્વોરા પરિવારની મીટપમાં ભાગ લેવા માટે.
તમોને ઈમેલ એક દિવસ આગળ એજન્ડા સાથે મળશે, ત્યાં તમોને ઝૂમ લિન્ક મોકલી આપીશ. બાકી બધાને ખૂબ ખૂબ આવકાર ભાગ લેવા અને બીજા ક્વોરના લેખકો સુધી આ ફોર્મ પહોચાડી મીટપમાં બોલાવવા માટે. હવેથી આપણી મીટપ હર મહિનાના છેલ્લા શનિવારે કરીશું, સાંજે નવ વાગે. બધા જ Quoraના વપરાશકર્તા ભાગ લઈ શકશે. આ અનોફિશિયલ મીટપ છે, Quora Inc. તરફથી આ મીટપ નું આયોજન કરવામાં આવેલ નથી તેની નોંધ લેવી.
આગળની અને આવનારી મીટપના અજેંડા તમોને ફોર્મની નીચે મળી રહેશે. તે એજન્ડામાં તમારે કોઈ વિષય પર કઈ વાત કરવી હોય તો, તમે ફોર્મના માધ્યમથી મને જણાવી શકો. બધાનો ખૂબ ખૂબ આભાર.
- અંકિત શેલડિયા

Event form would be shown here
Click to set custom HTML